પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આહીર સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહીર, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડ, સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર તથા જાણીતા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર સહિત આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં















