પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જિલ્લા/મહાનગર ના પ્રમુખશ્રીઓ અને જિલ્લા/મહાનગરના ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ ની બેઠક યોજાઈ.

Line

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જિલ્લા/મહાનગર ના પ્રમુખશ્રીઓ અને જિલ્લા/મહાનગરના ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ ની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, માન. મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ, પ્રદેશ પ્રવક્તાશ્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top