પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા સમિતિની બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં વિધાનસભા પેટા ચૂંટણીના ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ તેમજ પૂર્વમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા.