પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘‘સદસ્યતા અભિયાન’’ અંતર્ગત વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક યોજાઈ.

Line

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘‘સદસ્યતા અભિયાન’’ અંતર્ગત વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક યોજાઈ.

આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી શબ્દશરણ ભ્રહ્મભટ્ટ, શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ સંગઠન પર્વના ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ સંગઠન પર્વના સહ-ઇન્ચાર્જ શ્રી રજનીભાઈ પટેલ સહિતના હોદેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top