પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ લોકસભા ચૂંટણી પ્રદેશ પ્રભારી શ્રી ઓમજી માથુર, માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવીયા, શ્રી જસવંતસિંહ ભાભોર તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સહિતના હોદ્દેદારો – આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.