પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે લોકસભા સમીક્ષા બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ લોકસભા ચૂંટણી પ્રદેશ પ્રભારી શ્રી ઓમજી માથુર, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી થા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકસભા સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.