પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે વિસ્તારકશ્રીઓની બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતામાં, રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં અને સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં વિસ્તારકશ્રીઓની બેઠક મળી.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444