પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે આગામી પ્રબુદ્ધ નાગરિક સંમેલનનાં આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે લોકસભા ચુંટણી માટે ગુજરાતનાં ઇન્ચાર્જ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઓમજી માથુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર ની ઉપસ્થિતીમાં આગામી પ્રબુદ્ધ નાગરિક સંમેલનનાં આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ.