પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી Bhupender Yadav BJP જી, પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, મુખ્યમંત્રી શ્રી Vijay Rupani જી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ.

આ પ્રસંગે પ્રદેશ ભાજપાના વરિષ્ઠ નેતાશ્રીઓ, પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ સહિતના હોદ્દેદારશ્રીઓ-પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.