પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા કરજણ ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી સતીષભાઈ પટેલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ ઉપરાંત ₹1,11,111નું મુખ્યમંત્રી કન્યા કેળવણી દાન, 25 વિકલાંગોને કાખઘોડી, 4,000 સુકન્યા કાર્ડનું વિતરણ તથા કરજણ તાલુકાને કુપોષણથી મુક્ત કરવાનો સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.