પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા બીલીમોરા ખાતે બીલીમોરા નગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું તથા સદ્ભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાર્ડીયાક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444