પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાનો સ્નેહમિલન સમારોહ યોજાયો.
આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલીયાર, જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક, શ્રીમતી હંસાકુંવરબા રાજ સહિત હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
















