પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, પ્રદેશ મંત્રી તથા જિલ્લા પ્રભારી સુશ્રી જયશ્રીબેન દેસાઈ, જિલ્લા પ્રભારી શ્રી ગીરીશભાઈ જગાણીયા, જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.