પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓનો સન્માન સમારોહ ‘સદા વત્સલે’ યોજાયો.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓનો સન્માન સમારોહ ‘સદા વત્સલે’ યોજાયો. આ સમારોહમાં વિવિધ યોજનાના 600થી વધુ લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદિપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ ઠાકોર, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોર, જિલ્લા પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત સહિત હોદ્દેદારો અને કાર્યકરો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.