પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના પારડી ખાતે પેજ કમિટી-પેજ પ્રમુખના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, સાંસદ શ્રી કે.સી પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લાના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, શ્રી મધુભાઈ કથીરિયા, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં પેજ કમિટીના સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)