પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના શુભહસ્તે સચિન GIDC ખાતે શ્રી પ્રકાશભાઈ મોરે દ્વારા નવનિર્મિત મેડિકલ ઑક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)