પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્ હસ્તે અંધજન શિક્ષણ મંડળ, સુરત ખાતે ક્લાઈમ્બીંગ વૉલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.