પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યુવા સંકલ્પ યાત્રા અંતર્ગત નવસારી જિલ્લા યુવા મોરચા દ્વારા જલાલપોર ખાતે સાયકલ યાત્રા યોજાઈ.

આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ, નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી સહિત આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં.
- « Previous
- 1
- …
- 446
- 447
- 448