પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશ મીડિયા વિભાગની બેઠક યોજાઈ.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા, શ્રી ભરતભાઈ ડાંગર તથા હોદ્દેદારો હાજર રહ્યા.