પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી દિપીકાબેન સરવડાનાં સહયોગથી “સપ્તર્ષિ સંકલ્પ”ના અનુસંધાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી દિપીકાબેન સરવડાનાં સહયોગથી “સપ્તર્ષિ સંકલ્પ”ના અનુસંધાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ઉપરાંત કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરપંચશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું.