પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસિસ માટેનું ટેસ્ટીંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસિસ માટેનું ટેસ્ટીંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી અમિતસિંહ રાજપુત અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ તેમજ ડૉક્ટર્સ ઉપસ્થિત રહ્યા.