પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં પાલ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થપાયેલ PSA પ્લાન્ટ અને અમેરિકાથી લેઉવા પાટીદાર સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર જનતાને સમર્પિત કરવામાં આવ્યા.

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં પાલ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થપાયેલ PSA પ્લાન્ટ અને અમેરિકાથી લેઉવા પાટીદાર સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર જનતાને સમર્પિત કરવામાં આવ્યા. ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ થઈ શકે તે હેતુથી ઘરે-ઘરે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પહોંચાડવા ઓક્સિજન એક્સપ્રેસ બસનો શુભારંભ કરવામાં આવ્યો.