પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ નું સવગણ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ નું સવગણ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, પ્રદેશ મંત્રી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વમંત્રી શ્રી રમણલાલ વોરા અને પૂર્વ સાંસદ શ્રી શંભુનાથજી ટુંડીયા સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.