પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓની મુલાકાત લીધી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓની મુલાકાત લીધી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું.
આ મુલાકાત દરમ્યાન મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ બોઘરા, મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444