પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ ની ઉપસ્થિતિમાં સુરત ખાતે ભારતીય જૈન સંગઠન દ્વારા હોમ આઇસોલેટ દર્દીઓ માટે 101 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઓક્સિજન બેંક સેવા, ઓક્સિજન મોબાઈલ વાન સેવા અને ડૉક્ટર ઓન કોલ સેવા કાર્યરત કરાવવામાં આવી.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી, સુરત મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કોર્પોરેટરશ્રીઓ તથા અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા.