પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ડાંગ ખાતે ભવ્ય બાઈક રેલી તેમજ જાહેરસભા યોજાઈ.

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ડાંગ ખાતે ભવ્ય બાઈક રેલી તેમજ જાહેરસભા યોજાઈ. આ સભામાં જિલ્લા પ્રમુખશ્રી દશરથભાઈ પવાર, ધારાસભ્યશ્રી પૂર્ણેશ મોદી સહિતના હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા #ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
