પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જાહેરસભા યોજાઈ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જાહેરસભા યોજાઈ. આ સભામાં મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લાના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.