પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગરની ચિંતન શિબિર યોજાઈ.

Line

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર ની ચિંતન શિબિર યોજાઈ. આ શિબિરમાં માન. મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને કર્ણાવતી મહાનગરના પ્રભારી શ્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્ર કાકા, મહાનગરના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સહિતના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top