પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં માન. મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા માન. મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ પૂર્વ ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ ધારવીયાને વિધિવત રીતે ભાજપાનો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું.

- « Previous
- 1
- …
- 444
- 445
- 446