પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં બારડોલી અને ભરૂચ લોકસભા સીટનું ક્લસ્ટર સંમેલન યોજાયું.

Line

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસની વિશેષ ઉપસ્થિતિમાં માંડવી (સુરત) ખાતે બારડોલી અને ભરૂચ લોકસભા સીટનું ક્લસ્ટર સંમેલન યોજાયું. સંમેલનમાં માન. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી ઈશ્વરસિંહ પરમાર, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર સહિતના પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top