પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્�….
પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે સફાઈ કામદાર સેલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.













