પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીના સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી તથા વિશેષ ઉજવણી કરી.

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રખર, પ્રેરક, પ્રભાવી તેમજ સફળતાના સુકાની એવા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીના સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી તથા વિશેષ ઉજવણી કરી.