પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિમાં લોકસંપર્ક યાત્રા યોજાઈ.

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિમાં લોકસંપર્ક યાત્રા યોજાઈ. આ લોકસંપર્ક યાત્રામાં માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે તથા પ્રદેશ ચૂંટણી વ્યવસ્થા સેલના ઇન્ચાર્જ શ્રી મહેશ કસવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.