પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની તેમજ ભાજપા યુવા મોરચાના અધ….
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની તેમજ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં, યુવા મોરચા તથા શ્રી કમલમ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, ગાંધીનગર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેઇજીની સ્મૃતિમાં વિના મુલ્યે મેડીકલ કૅમ્પનો પ્રારંભ કરાયો
















