પુલવામાં ખાતે શહીદ થયેલા દેશના વીર જવાનોનાં પરિજનોને વિનમ્ર સહયોગ માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો.

પુલવામાં ખાતે શહીદ થયેલા દેશના વીર જવાનોનાં પરિજનોને વિનમ્ર સહયોગ માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી ડૉ. ઋત્વીજ્ભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના પ્રદેશ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.