પીએમ મોદીની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અને લોકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના પુરવઠા અંગેની સમીક્ષા કરવા યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક.

પીએમ મોદીની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અને લોકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના પુરવઠા અંગેની સમીક્ષા કરવા યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરાયું. સોશિયલ ડિસ્ટસિંગ પ્રવર્તમાન સમયની આવશ્યકતા છે