પાટણ ખાતે શક્તિકેન્દ્રનું સંમેલન(પાટણ, મહેસાણા, બનાસકાંઠા લોકસભા) યોજાયું.

પાટણ ખાતે માન.પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, હરિયાણાના મુખ્યમંત્રી માન.શ્રી મનોહરલાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયાની અધ્યક્ષતામાં તેમજ માન. મંત્રીશ્રી વિભાવરીબેન દવે અને સાંસદ કે.સી.પટેલ, પ્રદેશ હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિકેન્દ્રનું સંમેલન(પાટણ, મહેસાણા, બનાસકાંઠા લોકસભા) યોજાયું. આ પ્રસંગે ઊંઝા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલ ભાજપની વિકાસની વિચારધારા સાથે જોડાયા.