પશ્ચિમ બંગાળમાં TMCનાં કાર્યકર્તાઓએ ભાજપાનાં કાર્યકર્તાઓ પર કરેલો અમાનવીય હુમલો અને અત્યાચારો અત્યંત નિંદનીય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તાઓ બંગાળનાં કાર્યકર્તાઓ માટે સંવેદના વ્યક્ત કરે છે. આ મુશ્કેલ સમયમાં ભાજપનાં પ્રત્યેક કાર્યકર્તા બંગાળનાં કાર્યકર્તાઓની પડખે છે. – પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ

પશ્ચિમ બંગાળમાં TMCનાં કાર્યકર્તાઓએ ભાજપાનાં કાર્યકર્તાઓ પર કરેલો અમાનવીય હુમલો અને અત્યાચારો અત્યંત નિંદનીય છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તાઓ બંગાળનાં કાર્યકર્તાઓ માટે સંવેદના વ્યક્ત કરે છે. આ મુશ્કેલ સમયમાં ભાજપનાં પ્રત્યેક કાર્યકર્તા બંગાળનાં કાર્યકર્તાઓની પડખે છે.
– પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ