પર્યાવરણના સંરક્ષણ હેતુ કેવડિયા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ દ્વારા ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી, નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા સ્થાનિક આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444