પંજાબમાં પ્રધાનમંત્રીશ્રીના કાફલાને રોકવાની ઘટના અત્યંત નિંદનીય છે.

દેશના ઇતિહાસમાં પહેલીવાર બનેલી આ ઘટના કોંગ્રેસની નિમ્નકક્ષાની માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસને આગામી ચૂંટણીમાં પોતાની કારમી હાર દેખાઈ ચૂકી છે એટલે જ વિકાસના માર્ગમાં રોડાં નાખી રહી છે.