પંચાયતી રાજ ની સ્થાપના બાદ પ્રથમ વખત ઘોઘા તાલુકામાં ભગવો લહેરાયો તે બદલ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર થી ઘોઘા ખાતે વિશાળ વાહન રેલી અને ઘોઘા ખાતે ‘વિજયોત્સવ’ યોજાયો.

પંચાયતી રાજ ની સ્થાપના બાદ પ્રથમ વખત ઘોઘા તાલુકામાં ભગવો લહેરાયો તે બદલ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર થી ઘોઘા ખાતે વિશાળ વાહન રેલી અને ઘોઘા ખાતે ‘વિજયોત્સવ’ યોજાયો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા.