નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રીમતી નિમીષાબેન સુથાર, મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સહિત ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.