નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ એ સંલગ્ન અધિકારીઓ ને જાણ કરી રાજસ્થાન જતાં આશરે 700 શ્રમિકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરાવી.

ગાંધીનગર ‘જ’ રોડ ખાતે રાજસ્થાન જતાં આશરે 700 શ્રમિકો માટે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ એ સંલગ્ન અધિકારીઓ ને જાણ કરી તેઓને પોતાના વતન રાજસ્થાન મોકલવા માટે બસ અને બીજી જરૂરી વ્યવસ્થાઓ કરાવી.