નવા ભારતની નવી તાકાત રાજસ્થાનના બાડમેરમાં નેશનલ હાઇવે 925A પર ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ સફળ લેન્ડિંગ કર્યું. નેશનલ હાઇવે પર બનેલા ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનું કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહજી અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
