નવસારીના ગણદેવી તાલુકામાં નવનિર્મિત 66 KV મેંધર સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ અમલસાડ સરીબુજરંગ છાપર મેંદર રોડનું વાયડનીંગ અને મજબૂતીકરણના કાર્યનું ખાતમુહૂર્ત
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.