નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે આયોજિત મંત્ર જાપ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી નવી દિલ્લીના વિજ્ઞાન ભવન ખાતેથી જોડાશે તેમજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel વિશેષ ઉપસ્થિત રહેશે.
