નમો એપ અભિયાન સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, દિલ્લી ભાજપાના પ્રદેશ મહામંત્રી શ્રી કુલજીત ચહલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, સહ-કન્વીનર શ્રી મનનભાઈ દાણી, પ્રદેશ આઈ.ટી. કન્વીનર શ્રી નિખિલભાઈ પટેલ, સહ-કન્વીનર શ્રી મહેશભાઈ મોદી તથા પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.