ધોરાજી ખાતે જામનગર, પોરબંદર અને જૂનાગઢ લોકસભા સીટનું ક્લસ્ટર સંમેલન યોજાયું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા લોકસભા ચૂંટણીના પ્રદેશ પ્રભારી શ્રી ઓમજી માથુરની વિશેષ ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે જામનગર, પોરબંદર અને જૂનાગઢ લોકસભા સીટનું ક્લસ્ટર સંમેલન યોજાયું. સંમેલનમાં સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ મંત્રી શ્રી રમણલાલ વોરા, સંસદશ્રીઓ સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.