ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવનિર્મિત ભવનનું લોકાર્પણ તેમજ મોબાઈલ ATM વાનનો શુભારંભ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.