ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેર સભાને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.

ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેર સભાને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે માન. મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા, માન. મંત્રી અને વિધાનસભા સીટના ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રી ધનસુખભાઇ ભંડેરી, વિધાનસભા સીટના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, શ્રી રાજેશભાઈ ચુડાસમા, સહકારી ક્ષેત્રના આગેવાન શ્રી દિલીપભાઈ સાંઘાણી, અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા તથા ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.